Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સેવાસદન ખાતે દશનામ ગોસ્વામી અને ત્રિપાખ સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

થોડા સમય પહેલા સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે 8 વર્ષની દિકરી પર એક નરાધમે દુષ્કર્મ આચરી અને કૃર હત્યા કરી હતી ત્યારે દશનામ ગોસ્વામી અને ત્રિપાખ સાધુ સમાજમા રોષ ફેલાયો છે ત્યારે લીંબડી દશનામ ગોસ્વામી અને ત્રિપાખ સાધુ સમાજ લીંબડી સેવાસદન ખાતે આ નરાધમ આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે લીંબડી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ અમારી માંગ પુરી કરો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે લીંબડી સમસ્ત દશનામ ગોસ્વામી અને ત્રિપાખ સાધુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી 25 કામદારો દાઝયાં, 20 કીમી સુધી ધડાકો અનુભવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!