Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે વિકાસ યાત્રા કાર્યક્રમ અને હોલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Share

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિકાસલક્ષી માહિતી આપવામાં આવી હતી. જેમાં જોડે જોડે આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખોખો રમતનો મોટો હોલ બનાવવામાં આવ્યો છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, સહિતના લીંબડી ની શાળાઓના વિદ્યાર્થીઓ અને અલગ અલગ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat

નડિયાદના સંતરામ મંદિર ખાતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સાધન સહાય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી હાઇવા ટ્રકની ચોરી થતા ગુનો દાખલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!