Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકા સફાઈ કામદારોનો પગાર ન ચૂકવાતા ચીફ ઓફિસર અને લીંબડી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર

Share

લીંબડી નગરને સાફ રાખનાર સફાઈ કામદારોનો સાતથી આઠ માસનો પગાર નહીં થતાં સફાઈ કામદારો પરેશાન બન્યા છે અને ઘરનું રસોડું કેમ ચાલાવવુ તે જેઓનું મુશ્કેલ બન્યું છે ત્યારે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવાં છતાં પણ પગાર નહીં થતાં સફાઈ કામદારોએ નગરપાલિકા સામે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં સફાઈ કામદારોએ લીંબડીની મેઈન બજારમાં રેલી સાથે રોડ પર કચરો ફેંકતા અને કચરો ફેલાવતા જોવા મળ્યા હતાં તેમજ નગરપાલિકાના સત્તાધીશોના નામના છાજીયા લેતા જોવા મળ્યા હતાં ત્યારે બાદ લીંબડી ઈનચાર્જ ચીફ ઓફિસરને પગાર માંગણી કરતું આવેદનપત્ર આપ્યું હતું ત્યાર બાદ લીંબડી સેવાસદન ખાતે જઈને લીંબડી મામલતદારને પણ પગાર બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને જલ્દી પગાર નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવા ગણેશ સુગર બચાવ સંધષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!