Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : ચુડા રેલવે સ્ટેશનનાં ફાટક સાથે કપાસ ભરેલું આઇસર ધડાકાભેર પટકાતા અકસ્માત સર્જાયો

Share

ચુડા તરફથી લીબંડી તરફ જતાં કપાસ ભરેલા આઇસર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જોકે આઈસર ચાલકના કારણે વાહનચાલકોને હાલાકી સામનો કરવો પડયો હતો અને આઈસરમાં વધારે પ્રમાણમાં ઓવરલોડ વજન હોવાની આશંકા સેવાઈ રહી છે.

અકસ્માતનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા. મળતી માહિતી મુજબ આઇસરની બ્રેક ડાઉન થવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. અકસ્માતની જાણ બોટાદ રેલવે પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરતમાં મેટ્રોની કામગીરી કરતાં યુવકને કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલ બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!