Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના પાંદરી નજીક અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

Share

માહિતી મુજબ વાત કરવામાં આવે તો અંકેવાળીયાના રહેવાશી ગીરીશભાઈ કાંતિભાઈ રાઠોડ જેઓ સામાજીક પ્રસંગેથી બોટાદથી લીબડી તરફ આવી રહ્યા હતાં ત્યારે વહેલી સવારે પાદરી નજીક આઈસર સાથે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નિપજયું હતું ત્યારે આ સમાચાર મળતાં અંકેવાળીયાના સામાજીક આગેવાનોના હોસ્પિટલમા ટોળા એકઠાં થયાં હતાં ત્યારે આ અકસ્માતને પગલે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : કસક વિસ્તારમાં આવેલ આંનદ કોમ્પલેક્ષની એક ઓફિસમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરનાં વાતાવરણમાં અચાનક પલટો, કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!