Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના જાખણ ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Share

મળતી માહિતી મુજબ અજયભાઈ મુકેશભાઈ વોરા ઉંમર વર્ષ આશરે ૧૯ જેઓએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો આ અજયભાઈ રાજકોટ રહેતા હતા ત્યારે લીંબડીના જેઓ જાખણ ગામના રહેવાસી હતા જેઓ રાજકોટથી જાખણ ગામે આવી આવીને વાડી વિસ્તારમાં ઝાડ સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું ત્યારે જીવન ટૂંકાવાનુ કારણ હાલ અંકબંધ છે ત્યારે આ બાબતે લીબડી સિવિલ હોસ્પિટલમાં એમ.એલ.સી નોધાઈ હતી ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ : 4 લાખનો દંડ

ProudOfGujarat

અર્થ ગ્લોબલે ભારતમાં પ્રથમ ખાનગી ક્રેડિટ રોકાણ શરૂ કર્યું; પ્રોજેક્ટ વેચાણ સાથે જોડાયેલા નવીન 4-વર્ષીય NCDs માં રૂ. 700 કરોડનું રોકાણ કર્યું

ProudOfGujarat

ભરૂચ-વડદલા નજીક નેશનલ હાઇવે પર બે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત-6 થી વધુ લોકો ઘાયલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!