Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અંવતીકા હોટલ સામે સાપ નીકળતા રેસક્યું કરાયું

Share

લીંબડીમાં અંવતીકા હોટલ સામે આવેલા વિસ્તારમાં ધામણ નામનો સાપ નીકળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે જીવદયામા કામ કરતા ઈસાભાઈ ચાવડા અને સુરેશભાઈએ સાપનુ રેસ્કયુ કરી સાપને પકડી પાડયો હતો અને સાપને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો અને આ બન્ને ભાઈઓએ સાપ જેવા જીવોને નહીં મારવા વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વલસાડના બી.આર. સી. ભવન ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ એમ્પાવરમેન્ટ પરશન્સ વિથ ઇન્ટેલેક્ચરલ ડિસેબીલીટી અને સર્વ શિક્ષા અભિયાન ના ઉપક્રમે 281 દિવ્યાંગ બાળકોને રૂ.20.50 લાખથી વધુની શિક્ષણની કીટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન થયું હતું.

ProudOfGujarat

ગુજરાતી ન્યૂઝ ગુજરાત રાત્રી કરફ્યૂમાં રાજ્ય સરકારે આપી છૂટછાટ : ગણેશોત્સવ અંગે લેવામાં આવ્યો આ નિર્ણય.

ProudOfGujarat

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!