Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળનાં શિક્ષક દ્વારા જરૂરીયાતમંદને કિટ વિતરણ કરાઇ

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એન એમ હાઈસ્કુલના એસ.પી.જી. ના વિદ્યાર્થીઓ હસ્તે વિઠ્ઠલભાઈ જોગરાણાના માર્ગદર્શન હેઠળ કરીયાણાની કિટ આપવામાં આવી હતી. એસ.પી.જી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેસ્ટ ત્યારે આ જોગરાણાભાઈના માર્ગદર્શન હેઠળ જરૂરીયાત વ્યક્તિને અંદાજે જમવાના કરીયાણાની કિટમા 8 ઉપરાંત વસ્તુઓ આપવામાં આવી હતી અને જે હકીકતમાં જરૂરીયાત વ્યક્તિ છે તેને આ કિટ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં મુલદ નજીક કારમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે ઘરમાં જ જુગાર રમતાં પાંચ ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ-કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!