Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ વાડી વિસ્તારમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Share

લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીબડી હોસ્પિટલ પાછળ આવેલી વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ વતન લીબડી તાલુકાના પાણશીણા ગામના મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે મનસુખભાઈને લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબે મનસુખભાઈને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ બાબતે લીબડી હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી અને મનસુખભાઈની ડેડબોડીને પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવી હતી. મનસુખભાઈ એક્સ આર્મી મેન હતા તેઓનું જીવન ટૂંકાવવાનું કારણ અકબંધ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલે તબાહી મચાવતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

ProudOfGujarat

ભરૂચ : ચૂંટણીઓ બાદ બીટીપી અઘ્યક્ષ મહેશ વસાવાનો જાહેર જનતા જોગ સંદેશ.

ProudOfGujarat

વડોદરા : યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી આપવાના નામે 16.50 લાખની ઠગાઈ, પોલીસ કમિશનર સમક્ષ કરાઇ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!