Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી એ.પી.એમ.સી. ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ પ્રદર્શન યોજાયું

Share

લીંબડી ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ, રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન, ન્યુટ્રીશનનો એ.પી.એમ.સી. ખાતે યોજાયો.

આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ અંતર્ગત ખેતી તથા મિલેટ્સ બાબતે હાજર રહેલા દરેક વિભાગના અધિકારીઓએ માર્ગદર્શન ભાઈ બહેનોને આપવામાં આવેલ તેમજ લીંબડી તાલુકાના ગ્રામ્યના સરપંચો એ મારી માટી મારો દેશ અંતરગત દરેક સર્પણચોએ પોતાના ગામની માટીનો કળશ લીંબડી ધારસભ્ય કિરીટસિંહ રાણાને માટીના કળશ અર્પણ કરવામાં આવેલ.

તેમજ આ કાર્યક્રમમાં લીંબડી નગરપાલિકા પ્રમુખ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ પ્રમખ, પૂર્વ ચેરમેન, લીંબડી મામલતદાર, લીંબડી તાલુકા વિકાસ અધિકારી, કર્મચારી, સ્ટાફ સહિત ગ્રામ્ય માંથી ખેડૂતો, ગ્રામ્ય સરપંચો, આંગણવાડી બહેનો, ભાજપ હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજકોટમાં ડ્રગ્સના કારોબાર કરતા બે મિત્ર વચ્ચે ડખા થતાં એક મિત્રનો બીજા મિત્ર પર જીવલેણ હુમલો.

ProudOfGujarat

ભરૂચ : પૂર અસરગ્રસ્ત વેપારીવર્ગ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે ભરૂચ ના મેલેરિયા તત્રં દ્વારા કોઈ ખાસ કાર્યક્રમ ન યોજાયો .મેલેરિયા ક્ષેત્રે ભરૂચ જિલ્લા તત્રં સદંતર નિષ્ફળ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!