Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં પાણી નહીં આવતાં મહિલાઓએ હોબાળો કર્યો.

Share

કોરોના જેવી વિશ્વ મહામારી ચાલી રહી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ વારંવાર હાથ ધોવા સેનીટાઈઝ કરવા પણ લીંબડી તાલુકાનાં નાનાવાસ અને રાવળવાડા વિસ્તારમાં છેલ્લા 10 થી 15 દિવસ પાણી નહીં આવતાં મહિલાઓએ ખાલી ડોલ, બેડા લઈને હોબાળો મચાવ્યો હતો અને નગરપાલિકાના નામના છાજીયા લીધા હતા. ત્યારે વિસ્તારનાં રહીશો દ્વારા જણાવાયું હતું કે અમારા વિસ્તારનાં છેલ્લા ત્રણ માસથી વિસ્તારમાં પાણી પાણી નહીં આવવા બાબતે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

ProudOfGujarat

ભરૂચ નાં મુસ્લિમ સોસાયટી પાસે વીજ પોલ પર ધડાકાઓ બાદ અનેક સોસાયટી વિસ્તારમાં વીજળી ડૂલ થતા લોકો હેરાન પરેશાન બન્યા

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાતી ફિલ્મ બગાવતનું શુટિંગ:મહેમાન કલાકાર તરીકે બોલીવુડની અભિનેત્રી અનિતા રાજ રાજપીપળામાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!