Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ભફૈયા મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ.

Share

ગુરૂ શિષ્યને જ્ઞાન આપે છે ત્યારે ગુરૂના દિવસની ઉજવણી ગુરૂ પૂર્ણિમાના નામથી ઓળખાય છે ત્યારે આજે જ્યારે ગુરૂ પૂર્ણિમા હોય ત્યારે લીંબડી ખાતે આવેલ રામ રતનગીરી બાપુની જગ્યા એટલે ભફૈયા હનુમાન મંદિર ત્યારે આજે આ આશ્રમ ખાતે શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી અને ગુરૂ જ્ઞાન લેવા શિષ્યો આ આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. આજના દિવસે ગુરૂગાન કરીને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રસાદ રુપી લાડુનુ ભોજન ભક્તોને આ આશ્રમ ખાતેથી કરાવવામાં આવ્યું હતું અને આજનાં દિવસે રામરતનગીરી બાપુના આશ્રમે હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદ લીધો હતો. આજના દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર

Advertisement

Share

Related posts

ગોધરા એનસીસી યુનિટ દ્વારા B અને C સર્ટિફીકેટની પ્રેકટીકલ પરીક્ષા યોજાઈ.

ProudOfGujarat

વાંકલ ખાતે પંચવટી વિકાસ કેન્દ્રનું ઉદઘાટન અને આદિજાતિ સ્વસહાય જુથોની મહિલાઓનું સન્માન અને સંવાદ સમારોહ યોજાયો.

ProudOfGujarat

જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!