લોકડાઉનમાં ફરજ બજાવતા આમોદનાં એક પોલીસ કોન્સ્ટેબલની હાલત લથડતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો.
કોરોનાના કહેરને લીધે સમગ્ર ભારતભરમાં લોકડાઉન જાહેર કરાયું છે અને કલમ ધારા 144 લાગુ કરવામાં આવી છે. આવી કપરી પરિસ્થિતિમાં આમોદમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઇ...
