ભરૂચનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં ગરીબ પરિવારની દીકરીઓને નિ:શુલ્ક સિલાઈ મશીનો તેમજ શાળાનાં ગરીબ છાત્રોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા ગરીબ પરિવારના બાળકોને મદદરૂપ થવાના હેતુસર સમયાંતરે રોજગાર ઉપયોગી વસ્તુઓ વિતરણના નિ:શુલ્ક કાર્યક્રમો યોજાતા રહે છે. સમાજસેવી સંસ્થાઓનો મુખ્ય હેતુ...
