લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.
લીંબડી રાજકોટ – અમદાવાદ હાઈવે છેલ્લા ઘણા સમયથી સીકસલાઈન હાઈવેનુ કામ ગોકળગાયની ગતિએ ચાલતુ હોવાથી અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છતાંય તંત્ર હાઈવેની કામગીરી...
