Proud of Gujarat

Tag : ankleshwer

bharuchFeaturedGujaratINDIA

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat
સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ...
bharuchFeaturedGujaratINDIA

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળ

ProudOfGujarat
હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળવી...
bharuchFeaturedGujaratINDIA

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળવી

ProudOfGujarat
હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળવી...
bharuchFeaturedGujaratINDIA

વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ

ProudOfGujarat
વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ યુવતીને સુરક્ષિત બચાવી આરોપીને તાત્કાલિક...
bharuchFeaturedGujaratINDIA

સુરત એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ સંકુલમાં રેસલિંગમાં બાજી મારતા વાંકલના વિદ્યાર્થીઓ

ProudOfGujarat
સુરત એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ સંકુલમાં રેસલિંગમાં બાજી મારતા વાંકલના વિદ્યાર્થીઓ સુરત ખાતે યોજાયેલ રેસલિંગમાં કઠોરની એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સંકુલમાં 6 ગોલ્ડ મેડલ...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં રોટરી ક્લબ ઓફ હેરિટેજની સ્થાપના કરાય : ડો. ઈરફાન પટેલ બન્યા પ્રથમ પ્રમુખ

ProudOfGujarat
ભરૂચમાં રોટરી ક્લબ ઓફ હેરિટેજની સ્થાપના કરાય : ડો. ઈરફાન પટેલ બન્યા પ્રથમ પ્રમુખ ભરૂચ ભારત દેશનું વારાણસી પછીનું બીજું પૌરાણિક શહેર છે જેનું મહત્વ...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના આમોદ અને જંબુસરમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat
ભરૂચના આમોદ અને જંબુસરમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સંદીપ માંગરોલા એ ભરૂચ જિલ્લાના...
bharuchFeaturedGujaratINDIA

વાંકલ ખાતે સાયબર જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય.

ProudOfGujarat
વાંકલ ખાતે સાયબર જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય. માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સુરત જિલ્લા પોલીસ તથા SVS 14,અંબિકાનાં સયુંકત ઉપક્રમે શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ,...
bharuchFeaturedGujaratINDIA

આયુષ્માન ખુરાના અને નીરજ ચોપરાને એફ.આઈ.સી.સી.આઈ દ્વારા ‘યુથ આઈકોન ઓફ ઈન્ડિયા’ એવોર્ડથી સન્માનિત કરાયા!

ProudOfGujarat
આયુષ્માન ખુરાના અને નીરજ ચોપરાને એફ.આઈ.સી.સી.આઈ દ્વારા ‘યુથ આઈકોન ઓફ ઈન્ડિયા’ એવોર્ડથી સન્માનિત કરાયા! તાજેતરમાં નવી દિલ્હી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ...
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેતું આરોગ્ય વિભાગ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ અને ફિમેલ હેલ્થ વર્કર્સ દ્વારા સર્વેલન્સ અને...
error: Content is protected !!