અંકલેશ્વરમાં મિશન કમ્પાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલમાં ઓછા ઉત્પાદનને પગલે 20 થી 30 ટકાનો ભાવ વધારો.
અંકલેશ્વર શહેરમાં આવેલ મિશન કમ્પાઉન્ડ ખાતે દર વર્ષે દિવાળી તહેવારને અનુલક્ષીને વિવિધ ફટાકડાના સ્ટોલ લગાવવામાં આવે છે. આ વર્ષે પણ વેપારીઓએ સ્ટોલ ઊભા કર્યા છે...
