ભરૂચના મેડીકલના દુકાનો બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના મેસેજના સિક્કાની મદદથી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ.
ભરૂચ જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોર ઉપર બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” મેસેજના સિક્કાની મદદથી મતદાન કરવા જન જાગૃત્તિનો અનોખો પ્રયાસ કરવામાં...
