ગોધરામાં ગ્રાહક નિવારણ કોર્ટે HDFC બેંકને રૂ. 10,000 ચુકવવા કર્યો હુકમ જાણો કેમ ?
પંચમહાલ જીલ્લા ગ્રાહક નિવારણ તકરાર ફોરમ નિવારણ કમિશન દ્વારા એક ચુકાદાના ભાગરૂપે ગોધરાની એચ.ડી.એફ.સી. બેંકને રૂ.10,000 ચૂકવવા માટેનો ચુકાદો આપવામા આવ્યો છે. મળતી વિગત અનુસાર...
