ગોધરા નગરપાલિકા દ્વારા નવીન સેનેટાઇઝ મશીનનું પરીક્ષણ, હવે વિવિધ વિસ્તારો સેનેટાઇઝની કામગીરી ઝડપથી થશે.
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમા વધારો થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં હાલની સ્થિતિમાં કુલ ૬ કોરોના વાઇરસના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમા એક...
