લોકડાઉનનો આઠમો દિવસ કોરોના સામેની લડાઈમાં વહીવટીતંત્રને તંત્રને સહયોગ આપવા પંચમહાલના ધાર્મિક અગ્રણીઓની એકસૂરે અપીલ કરી.
કોવિડ-19 વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા ભારત સરકાર દ્વારા દેશભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનો ચેપ સંક્રમિત વ્યક્તિ મારફતે બીજા વ્યક્તિમાં ફેલાતો હોવાથી સરકારે...
