સાયખા GIDCની આલ્કેમી ફાઇનકેમ કંપનીમાં ગંભીર અકસ્માત, રિપેરિંગ દરમિયાન ગરમ રાખ પડતાં ચાર કર્મચારીઓ દાઝ્યા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCની આલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાત્રિના સમયે ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં મરામત કાર્ય ચાલી...
