ત્રાલસી પાસે ટ્રેનની અડફેટે આવી જતાં શખસ ગંભીર રીતે ઘાયલ : અકસ્માત બાદ ગામ લોકો દોડી આવ્યા, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
ભરૂચ : ભરૂચ તાલુકાના ત્રાલસી ગામ નજીક ટ્રેનની અડફેટે એક વ્યક્તિ આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો...
