માંગરોળ તાલુકા પંચાયતમાં પીવાના પાણી અને આરોગ્ય સબ સેન્ટરોના નિર્માણની બાકી કામગીરી અંગે બેઠક યોજાઈ
માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પીવાના પાણીની યોજનાના બાકી કામો અને આરોગ્ય વિભાગના સબ સેન્ટરોના નિર્માણ ની કામગીરી અંગે ચૂંટાયેલા...
