પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતને પગલે તાપી-ક૨જણ લીક યોજના માટે ચાલુ વર્ષના બજેટ રૂા.૧૩૦ કરોડ મંજૂર ક૨તી રાજય સ૨કાર
પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતને પગલે તાપી કરજણ લીક યોજના રૂા.૭૧૧ કરોડની મંજુર કરવામાં આવેલ જે માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા.૧૩૦ કરોડ મંજુર કરાતા સમગ્ર...
