માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે પોકસો કાયદા, મોટર વ્હિકલ અને શિક્ષણના કાયદા અંગે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં સિવિલ કોર્ટ માંગરોળ દ્વારા વિદ્યાર્થિઓને પોકસો કાયદા અંતર્ગત જાતિય શોષણ અંગે કાયદાકિય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. માંગરોલના...
