પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની ટ્રાયબલ બચાવો સમિતિએ મુલાકાત લીધી.
ડાંગથી શરૂ થયેલા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની મુલાકાત લઇ...
