ઉમરપાડાના ગુલીઉમર ગામના વિજય વસાવાને વોઇસ ઓફ યુથ એવોર્ડથી સન્માનિત કરાયા.
ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના યુવા સમાજ સેવક વિજય વસાવાને કોરોના કાળમાં સેવાકીય શ્રેષ્ઠ કામગીરી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અનુસંધાનમાં નેહરૂ યુવા કેન્દ્ર, સુરત યુવા કાર્યક્રમ...
