Proud of Gujarat

Tag : mangrol

FeaturedGujaratINDIA

માંગરોળ : કાકરાપા૨–ગોળદા-વડ સિંચાઈ યોજના માટે રૂા.૨૦.૯૦ ક૨ોડની સ૨કા૨ની મંજુરી.

ProudOfGujarat
કાકરાપા૨–ગોળધા-વડ ઉદવહન સિંચાઈ યોજના જેમાં કાકરાપાર વિય૨માંથી પાણી ઉદવહન કરી ગોળધા વિય૨ અને ગોળધા વિય૨માંથી બીજા તબક્કામાં ઉદવહન કરી પાઈપલાઈન મારફતે માંગરોળ તાલુકામાં વડ ગામ...
FeaturedGujaratINDIA

માંગરોળ : લવેટ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુ શરૂ થતા શાળાના બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે હેતુથી લવેટ ગામની પારસી...
GujaratFeaturedINDIA

માંગરોળમાં ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથનાં બાળકોનું રસીકરણ કરાયું.

ProudOfGujarat
રાજ્યભરમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરોને રસી આપવાની શરૂઆત થઇ છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતેથી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં મેગા વેક્સિનનેશન કાર્યક્રમ અંતર્ગત...
GujaratFeaturedINDIA

સુરતના મોટામિયા માંગરોળ ખાતે ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની હાજરીમાં સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat
સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી એ દર વર્ષે પોષ સુદ એકમથી પંદર દિવસ સુધી મેળો ભરાય છે. આ વર્ષે...
INDIAFeaturedGujarat

માંગરોળ : સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનાં વિરોધમાં પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat
માંગરોળમાં ધર્મ જાગરણ સંગઠન અને આર એસ એસ દ્વારા સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....
GujaratFeaturedINDIA

સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનો ઉમરપાડામાં તીવ્ર વિરોધ.

ProudOfGujarat
સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાના વિરોધમાં ઉમરપાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન...
FeaturedGujaratINDIA

સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ મુકામે જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat
તા. ૩૦.૧૨.૨૦૨૧ ના રોજ માંગરોલ તાલુકાના નાની નરોલી મુકામે આવેલ જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ અને તેજસ આંખની હોસ્પિટલ માંડવીના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માંગરોળ મુકામે...
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલીથી ઝાબ પાતલ ડબલ માર્ગ પર મોટા અને વધુ પ્રમાણમાં બમ્પરો મુકતા વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat
માંગરોલ તાલુકાના મોસાલીથી ઝાબ પાતલ માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ઊંચા અને વધુ પડતા બમ્પરો મુકાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ત્યારે વધુ પડતા બમ્પરોને...
FeaturedGujaratINDIA

વાંકલ એન.ડી દેસાઈ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યુ.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વર્ષ 2020-21 માં લેવાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ...
FeaturedGujaratINDIA

સુરત વાંકલ એસ.ટી બસનો સાંજનો રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી.

ProudOfGujarat
સુરત વાંકલ એસ.ટી બસનો સાંજનો રૂટ બંધ કરી દેવાતા બોરસદ દેગડીયા ગામ સહિત અનેક ગામના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સંદર્ભમાં બોરસદ દેઘડિયા ગામના સરપંચ...
error: Content is protected !!