વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ હાઈસ્કૂલ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી.
અખિલ ભારતીય રમોત્સવ (આઝાદીકા અમૃત મહોત્સવ) અંતર્ગત રમતગમત અધિકારી કચેરી, સુરત પ્રેરિત સુરત જિલ્લાની અંડર ૧૯ ખોખો તેમજ કબડ્ડીની સ્પર્ધા ૨૮/૧૦/૨૧થી ૨૯/૧૦/૨૧ દરમિયાન વાત્સલ્યધામ કામરેજ...
