ભરૂચના રહાડપોર ગામે જુગાર રમતાં ૫ ખેલી ઝડપાયાં : પોલીસે ૧૬ હજાર રોકડા સહિત ૪૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, રહાડપોર ગામે આવેલાં આશિયાના પાર્કની...
