એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે CASA અને ડેબિટ કાર્ડ ગ્રાહકો માટે રિવાર્ડ પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો
ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે પસંદગીના CASA અને ડેબિટ કાર્ડ ધારકો માટે એક્સક્લુઝિવ લોયલ્ટી પ્રોગ્રામ રજૂ કરીને તેના ગ્રાહકોના બેંકિંગ અનુભવને વધારવા...
