આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઇન્ટરસ્ટેલર જાય છે : તેની ફ્લેગશિપ ઇન્શ્યોરન્સ અને વેલબીઈંગ આઈએલ ટેકકેર એપ્લિકેશન માટે અદ્વિતીય કેમ્પેઈન તૈયાર કર્યું
ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એક અદ્વિતીય અને અદ્ભુત નવું સાહસ શરૂ કર્યું છે. એક અનોખું કેમ્પેઈન જે નવીન આઈએલ ટેકકેર એપનું...
