આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ.
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપનીઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈ ક્ષેત્રને સલામ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર આ ઉદ્યોગોના યોગદાનને માન્યતા આપવા...
