એસએમઈ માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કર્યું.
સામાન્ય વીમા કેટેગરીમાં ભારતના અગ્રણી અને સૌથી વિશ્વસનીય ખાનગી ક્ષેત્રોમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) માટે ડિસેમ્બર 2020માં ઓનલાઈન બિઝનેસ...
