દાગીના ચમકાવવાના બહાને અંકલેશ્વરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી નડિયાદ પોલીસ.
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનનાં બે વર્ષથી અનડિટેકટ ગુનાના આરોપીને શોધીને નડિયાસ સર્વેલન્સ સ્કોડે ગુનો ડિટેકટ કર્યો છે. નડિયાદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે નડિયાદ...
