ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી, શહીદ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ : કાળી તલાવડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ; જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
ભરૂચ : દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની ફરજ દરમિયાન પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા પોલીસ જવાનોના બલિદાનને યાદ કરવા ભરૂચમાં 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિનની...
