વિજયા દશમીએ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન, શૌર્ય અને સુરક્ષાની પરંપરાનું જતન : એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન કરાયું
ભરૂચ : વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા...
