Proud of Gujarat

Tag : nadiyad

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનુબર પાસે ઉભેલા કન્ટેનરમાં ટ્રક ઘૂસી જતાં કન્ટેનર ચાલકનું મોત : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્ત ચાલકે સારવાર દરમિયાન દમ તોડ્યો

ProudOfGujarat
  ભરૂચ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ તાલુકાના મનુબર ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનરમાં પુરઝડપે આવેલી ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનર ચાલકને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ના આક્ષેપો મુદ્દે ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :  રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIR પર પણ વિરોધ; ભરૂચ રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા

ProudOfGujarat
  ભરૂચ: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ કથિત રીતે સભા સ્થળનું ‘શુદ્ધિકરણ’ કરાવવાના મામલે તેમજ રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં...
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

આમોદના ઇખરમાં ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર્યાનો આક્ષેપ : શરીર પર મારના નિશાન હોવાનો પરિવારનો દાવો; જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા

ProudOfGujarat
  આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી સરકારી કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હોવાના આક્ષેપથી ચકચાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના માંડવામાં વિચરતી-વિમુક્ત જાતિ દિનની ઉજવણી : ‘શિક્ષણ જ સર્વાંગી વિકાસની ચાવી’ : બાળકોનો અભ્યાસ અધૂરો ન છોડવા વાલીઓને હાકલ

ProudOfGujarat
  ભરૂચ : ‘મુક્તિ દિવસ’ નિમિત્તે વિચરતી-વિમુક્ત જાતિ દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના માંડવા ખાતે વિશેષ સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિકાસકામોમાં વિલંબ નહીં ચાલે, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ : જિલ્લા આયોજન અને DMFની સમીક્ષા બેઠક યોજાઈ; જંબુસર તાલુકા માટે ₹3.16 કરોડના નવા પ્રોજેક્ટ મંજૂર, શુકલતીર્થ શાળામાં સોલાર વોટર કૂલરનું કામ પૂર્ણતાના આરે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લામાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામો ઝડપથી અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન કચેરી ખાતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વ્યસની પતિની રોજબરોજની મારથી ત્રસ્ત પત્નીએ 181ને ફોન કર્યો :  સીવણકામ કરી ઘર ચલાવતી મહિલાને પતિનો માનસિક-શારીરિક ત્રાસ; કાઉન્સેલિંગ બાદ પતિએ વ્યસન છોડવા અને હાથ ન ઉપાડવાની બાંહેધરી આપી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં મિત્રોની સંગતમાં આવીને વ્યસનના રવાડે ચઢેલા પતિની રોજબરોજની મારપીટ અને માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ અંતે 181 મહિલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત: સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા મંજૂરી

ProudOfGujarat
સુરત: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અવારનવાર મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવે બોર્ડ દ્વારા સુરત અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનો સંકલ્પ, 9 સપ્ટેમ્બર સુધી વિશેષ અભિયાન : રેલકર્મીઓ, RPF-GRP, મુસાફરો, વેન્ડરો અને સફાઈ કર્મચારીઓએ લીધી સ્વચ્છતાની શપથ

ProudOfGujarat
  ભરૂચ: સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 29 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2026 સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખોપીમાં 24 દિવસનો ખેડૂત આક્રોશ થંભ્યો, મંત્રીઓએ પારણા કરાવ્યાં :  જંગલ જમીન મુદ્દે સરકારના આશ્વાસન બાદ ધરણાનો અંત; હવે 3થી 4 મહિનામાં વચન પૂરું કરવાની સરકાર સામે કસોટી

ProudOfGujarat
  નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના પ્રશ્ને છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા આદિવાસી ખેડૂતોના ધરણાનો આખરે અંત આવ્યો છે. રાજ્યના વન મંત્રી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 250 વર્ષ જૂના મેઘરાજાના મેળાની તડામાર તૈયારી શરૂ :સોમવારે 106 સ્ટોલ-પ્લોટની હરાજી, મનપા સભાખંડમાં દુકાનદારોએ પસંદગીના સ્થળ માટે લગાવી બોલી; બે દિવસમાં ફાળવણી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં 250 વર્ષથી વધુ સમયથી પરંપરાગત રીતે યોજાતા મેઘરાજાના ભાતિગળ મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મેળામાં ખાણી-પીણી...
error: Content is protected !!