ભરૂચમાં 871 અનાથ બાળકોને દર મહિને રૂ. 3,000ની સહાય, 25 દીકરીઓને લગ્ન માટે રૂ. 50 લાખ અપાયા : મુખ્યમંત્રી બાળ સેવા યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદરૂપ; 1,015 બાળકોને પણ માસિક રૂ. 2,000ની આર્થિક સહાય
ભરૂચ: અનાથ, નિરાધાર અને મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવતાં બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા માટે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આશીર્વાદરૂપ બની રહી છે....
