ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન શિક્ષકો માટે શનિવારે માર્ગદર્શન બેઠકનું આયોજન : વર્ષ 2026-27ની વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંગે મળશે માર્ગદર્શન
ભરૂચ : ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર – જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર (DSC), ભરૂચ...
