ભરૂચ જિલ્લા ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રશ્નોનું નિવારણ થતા ઉપસ્થિત નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ભરૂચ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ...
