પંચમહાલ : કાલોલમાં મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામે મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસ નિમિત્તે અખિલ ગુજરાત ગાડલીયા લુહાર સમાજ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમના...
