પંચમહાલ : શહેરા તાલુકાનાં સદનપુર ગામે કુવામાં પડેલી બે નીલગાયોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લેવામાં આવી.
પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં સદનપુર ગામે આવેલા એક ખેતરનાં કૂવામાં બે નીલગાયો પડી જતા વનવિભાગ અને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. મળતી...
