પંચમહાલ જિલ્લામાં પી.એમ. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩.૩૪ લાખ મહિલા બચત ધારકોનાં જનધન ખાતામાં રૂ. ૫૦૦ લેખે કુલ ૧૬ કરોડથી વધુની ઘનરાશિ જમા.
નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને દેશમાં ફેલાતી રોકવા તમામ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે આવશ્યક સેવાઓ સિવાયના તમામ વેપાર, ધંધા અને આવકના...
