Proud of Gujarat

Tag : Panoli

GujaratFeaturedINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC ની પાર્થ કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક સંકુલોમાં અને GIDC વિસ્તારમાં આગનાં બનાવો બની રહ્યા છે. આવા રહસ્યમય બનાવો કેમ બને છે તે અંગે ભરૂચ જીલ્લાનું ઔદ્યોગિક સુરક્ષા...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં પાનોલી GIDC ખાતે નવીનીકરણ થયેલ પાનોલી આઉટ પોસ્ટનાં મકાનનું પોલીસ અધિક્ષકશ્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat
આજરોજ તા.30-7-2020 ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં “પાનોલી આઉટ પોસ્ટ” નું પાનોલી GIDC એસોશિએશન સહયોગથી નવીનીકરણ પામેલા મકાનનું પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે લોકાર્પણ...
FeaturedGujaratINDIA

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

ProudOfGujarat
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની રક્ષણ કવચ પુરુ પાડવાના હેતુથી પાનોલીની આર.એસ.પી.એલ. (રિસાયકલિંગ સોલ્યુશન પ્રા.લી.) કંપની દ્વારા ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરવામાં આવી હતી. કોરોના...
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલ પુષ્પા જે શાહની કંપનીમાં કામ દરમ્યાન JCB ચાલકે JCB રિવર્સ લેતા 7 મહિનાનાં બાળક ઉપર ટાયરો ફરી વળતાં બાળકનું મોત થયું.

ProudOfGujarat
પાનોલી GIDC માં આવેલ મેમર્સ પુષ્પા જે શાહ નામની કંપનીમાં પ્લોટમાં માટી પુરાણનું કામ ચાલુ છે અને ત્યાં દાહોદનાં અસંખ્ય પરિવારો મજૂરીકામ કરી રહ્યા છે....
FeaturedGujaratINDIA

પાનોલી GIDC વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરી અંગે વખતોવખત કડક પગલાં ભરવામાં આવે છે. તેવામાં એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીનાં આધારે જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ...
INDIAFeaturedGujarat

પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat
ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ.જે.એન.ઝાલાનાં આદેશ મુજબ કામગીરી કરી હતી ત્યારે મળતી બાતમીનાં...
GujaratFeaturedINDIA

પાનોલી જીઆઇડીસીમાં આવેલા શેડમાં શંકાસ્પદ કેમિકલ જથ્થાની જીપીસીબીએ તપાસ હાથ ધરી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં હાલ આગ અકસ્માતનાં બનાવોમાં વધારો થઈ રહયો છે ત્યારે પાનોલી જીઆઈડીસીમાં આવેલ એક બંધ કંપની શેડમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લાગતા બેરલોનો...
FeaturedGujaratINDIA

પાનોલી જીઆઇડીસીમાં સ્થાનિકોને રોજગારીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી પરેશભાઇ ધાનાણીએ શ્રમ રોજગાર મંત્રી અને મુખ્ય સચિવને રજુઆત કરી.

ProudOfGujarat
પાનોલી જીઆઇડીસીમાં ઉધોગો દ્વારા વર્ષો પછી પણ સ્થાનિકોને નોકરી તથા રોજગારી ન મળતા સ્થાનિક ગ્રામ પંચાયતોએ સ્થાનિકોની બેરોજગારીની ચિંતા કરી માર્ચ મહિનામાં ઉધોગો પાસેથી રોજગારી...
FeaturedGujaratINDIA

પાનોલી ઔદ્યોગિક વસાહતમાં જમીન ગુમાવનારાઓએ નોકરી ધંધા મેળવવા રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat
પાનોલી જીઆઇડીસી નજીકના ગામડાના લોકોની સમસ્યાથી ચિંતિત સામાજીક કાર્યકર મુહંમદ મોગરેલ તેમજ તેમની ટીમ દ્વારા સ્થાનિક પંચાયતના સરપંચો તેમજ ગામ આગેવાનો સાથે મીટીંગ કરી સ્થાનિકોની...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર પાનોલી ગામની ફાટક પાસે એક શખ્સએ માર્ગમાં રૂપિયાની માંગણી કરી ચપ્પાના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat
અંકલેશ્વર પાનોલી ગામની ફાટક પાસે આજરોજ એક શખ્સએ માર્ગમાં રૂપિયાની માંગણી કરી ચપ્પાના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર ખાતે રહેતા હેદર અલી ભોળાભાઈ...
error: Content is protected !!