Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

Share

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની રક્ષણ કવચ પુરુ પાડવાના હેતુથી પાનોલીની આર.એસ.પી.એલ. (રિસાયકલિંગ સોલ્યુશન પ્રા.લી.) કંપની દ્વારા ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરવામાં આવી હતી. કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય કર્મચારીઓને સંરક્ષણ કવચ પૂરું પાડવાના હેતુસર અંકલેશ્વરની કોવિડ-૧૯ સ્પેશિયલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આર.એસ.પી.એલ. (રિસાયકલિંગ સોલ્યુશન પ્રા.લી.) કંપની દ્વારા ૧૦૦૦ પી.પી.ઇ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આર.એસ.પી.એલ. કંપનીના લીગલ હેલ્થ અધિકારી કુ. રવિરંજન, ચતુર શર્મા દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં સત્તાવાળાઓને કીટ અર્પણ કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.એસ.પી.એલ. કંપની સત્યેન્દ્ર જરીવાલા દ્વારા કરાયું હતું.

Advertisement

Share

Related posts

પાવીજેતપુર તાલુકાના બાર ગામે ઝાડ સાથે કાર અથડાતા બે વ્યક્તિના મોત.

ProudOfGujarat

ભરૂચના આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા આખરે સ્થાનિકોનો પાલિકામાં હલ્લો..!!

ProudOfGujarat

નડિયાદ : ખડીયારાપુરા સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!