Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીતાલી ગામમાં તસ્કરોએ ધોળા દિવસે મકાનને નિશાન બનાવી રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી.

ProudOfGujarat
અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા છે રાત્રી સહીત હવે ધોળા દિવસે પણ ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે ત્યારે રહીશોમાં રાત્રી સહીત દિવસમાં પણ મકાન બંધ...
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ એકસાલ ગામ નજીક બે બાઇકને બસ ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું એકની હાલત ગંભીર.

ProudOfGujarat
આજરોજ દહેજ એકસાલ ગામ નજીક બે બાઈક ચાલકને એક બસ ચાલકે અડફેટે લીધા હતા. અજંતા ફાર્મા કંપની નજીકના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં...
GujaratFeaturedINDIA

રાજપીપળા : વાવડી ગામની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ-ખાતે ”દિવ્યાંગ સાધન સહાય વિતરણ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા એન્જીનીયર્સ ઇન્ડિયા લી. (EIL) ની સામાજીક જવાબદારી (CSR) કાર્યક્રમ અંતર્ગત એલ્મિકો-ભારત સરકારના ઉપક્રમે તથા નર્મદા જિલ્લા...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાની એડી સેશન્સ કોર્ટે પોસ્કોનાં કેસમાં વિપુલ રામાભાઇ વસાવાને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી.

ProudOfGujarat
કેસની વિગત જોતા આરોપી વિપુલભાઈ રામાભાઇનાઓ ભોગ બનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગ બનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ. જે...
FeaturedGujaratINDIA

નર્મદા કિનારે આવેલા ઘાટનું નામ જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ નામ આપવાની માંગ કરતું આવેદન આપ્યું.

ProudOfGujarat
હાલ નર્મદા કિનારે નર્મદાની મહાઆરતી માટે હાલ 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટ બની રહ્યો છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. આ ઘાટ હવે...
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.

ProudOfGujarat
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની...
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે શરદ પૂર્ણિમાનાં ગરબામાં રમઝટ મચી.

ProudOfGujarat
નવરાત્રી એટલે નવદુર્ગા નવચંડીની નવરાત્રી અને આ દિવસે લોકો મન મુકીને ભાઈઓ બહેનો, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો ગરબે ઘૂમવા લાગતાં હોય છે પણ જ્યારે...
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે અનોખા ગરબા યોજાયા.

ProudOfGujarat
નવરાત્રી બાદ શરદ પૂર્ણિમાનું પણ અનેરું મહત્વ છે. શરદ પૂર્ણિમા નિમિત્તે ચંદ્રની રોશનીમાં અનેરી ચમક હોય છે જેને લીધે તેના કિરણોમાં ઔષધીય ગુણો સમાયેલા છે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં કાંસ અને નગરપાલિકા શોપિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાયું.

ProudOfGujarat
આજરોજ અંકલેશ્વર ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તક રૂપિયા ૨ કરોડ ૩૭ લાખના ખર્ચે દીવા રોડ કાંસનું કામ તથા ૨ કરોડ ૧૭ લાખના ખર્ચે...
GujaratFeaturedINDIA

ભરૂચ : પાનોલી ખાતે ફૂટબોલ ચેમ્પિયન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમે ચાલુ વર્ષમાં પાંચમું ટાઇટલ જીત્યુ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાનોલી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આમાંથી નબીપુર અને પાનોલીની ટિમો વચ્ચે...
error: Content is protected !!