ભરૂચ : હાંસોટ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીનાં દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઇ, જાણો વધુ ..!!
ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજકાલ વીજ કંપનીએ તવાઇ બોલાવતા વીજ ચોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જિલ્લાનાં કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિજિલન્સનાં વહેલી સવારે દરોડાઓ...
