અમદાવાદ : મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ અભિયાન હેઠળ પોષણ અભિયાન 2020 અંતર્ગત કોઠ ગામે શ્રી ડીજે વાઘેલા હાઈસ્કૂલમાં...
